તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બીબીએમાં ફોરેન સ્ટુડન્ટની 14 બેઠક ભરાઇ

બીબીએમાં ફોરેન સ્ટુડન્ટની 14 બેઠક ભરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | એમ.એસ.યુનિ.કોમર્સફેકલ્ટી સંલગ્ન બીબીએ પ્રોગ્રામના અભ્યાસક્રમમાં ફોરેન સ્ટુડન્ટ્સની ૧૮ બેઠકો પૈકી ચાલુ વર્ષે માત્ર બેઠક ભરાઇ છે. હવે બાકીની ૧૭ બેઠકો પર જનરલ કેટેગરીમાં ફેરવવાનો અને ૧૭ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લઇને બીબીએ અભ્યાસક્રમની કમિટીએ સિન્ડિકેટની મંજૂરી માટે મોકલી આપી છે.

અન્ય સમાચારો પણ છે...