તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • NV હોલમાં વોર્ડને ચૂંટણી પ્રચારની પાબંદી મૂકી

NV હોલમાં વોર્ડને ચૂંટણી પ્રચારની પાબંદી મૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | મ.સ.યુનિ.નીબોયઝ હોસ્ટેલ પૈકી નસરજી વકીલ હોલના વોર્ડન પવન શુક્લ દ્વારા હોલના નોટિસ બોર્ડ પર 12 જુલાઈ બુધવારે એક નોટિસ મૂકવામાં આવી હતી. જે મુજબ વિદ્યાર્થી સંઘની ચૂંટણીનો પ્રચાર હોલમાં નહિ કરવા તથા રાજકીય વિદ્યાર્થી સંગઠનોને પ્રવેશ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.આ અંગે વોર્ડન પવન શુકલાએ જણાવ્યું હતું કે તાજેતરમાં વિદ્યાર્થી આગેવાનોના હોબાળાની ઘટનાના કારણે નિર્ણય લેવાયો છે અને જો સ્થિતિ સામાન્ય થશે તો સૂચના પાછી ખેંચી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...