તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજનું પંચાંગ }14 જુલાઈ2017, શુક્રવાર

આજનું પંચાંગ }14 જુલાઈ2017, શુક્રવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અ’વાદ સુરત વડોદરા મુંબઇ

સૂર્યોદય 06.04 06.06 06.03 06.10

નવકારશી 06.52 06.54 06.51 06.58

સૂર્યાસ્ત 19.27 19.22 19.23 19.18

ચંદ્રોદય 23.07 23.05 23.05 23.05

ચંદ્રાસ્ત 10.26 10.26 10.24 10.27

અાજની જન્મ રાશિઃ કુંભ.આજના દિવસે જન્મેલ બાળકનું નામ ગ. શ. ષ. સ. અક્ષર પરથી પાડવું.

નક્ષત્ર રાત્રે24.41 વાગ્યા સુધી પૂર્વા ભાદ્રપદ, ત્યારબાદ મીન નક્ષત્ર.

અાજની તારીખે જન્મેલ વ્યકિતનું વર્ષ ફળ!

} અારોગ્ય જાતકોનેમુખ્યત્વે ચામડીનો રોગ, જ્ઞાનતંતુની નબળાઈ, ડર તેમ શ્વાસનળીના રોગનું પ્રમાણ વધુ જોવા મળે.

}વિદ્યાર્થી ચંચલઅને ગતિશીલ હોય, તેજસ્વી, બહુમુખી તેમજ પ્રતિભાવાળા હોય. પત્રકારિતા, કાયદો અને ટેકનોલોજીના વિષયમાં રસ હોય.

}સ્ત્રી વર્ગઃ ખોટુંજરાય પણ ગમતું નથી. ઘર કે કાર્યક્ષેત્રમાં ખોટું થાય તો તરત ઉશ્કેરાય. કૌટુંબિક વાતાવરણ યોગ્ય રાખવા પ્રયત્ન કરે.

}કૌટુંબિકઃ ક્રિયાશીલતેમ નવસર્જન કરનારા હોવાથી કૌટુંબિક મહત્ત્વનું સ્થાન ભજવે તેમ પ્રગતિ અને પુન:ઉત્થાનના પ્રતીક બને.

તિથિ અષાઢ વદ - 5 િવક્રમ સંવત : 2073

ઉત્તર ભારતીય તિથિ શ્રાવણ કૃષ્ણ - 5 વિક્રમ સંવત : 2074

અાજનો મંત્ર જાપ ‘‘ઓમ્હ્રાં હ્રીં હ્રૌં સ: શુક્રાય નમ:’’

દિવસનાચોઘડિયા ચલ,લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિનાચોઘડિયા રોગ,કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

શુભચોઘડિયા : ચલ- સવારે 06.04થી 07.44, લાભ - 07.44થી 09.25, અમૃત - 09.25થી 11.05, શુભ, બપોરે 12.45થી 14.26, ચલ - સાંજે 17.47થી 19.27, લાભ - રાત્રે 22.05થી 23.26

યોગસૌભાગ્યકરણગર

રાહુકાલ10.30થી12.00 દિશાશૂળપશ્ચિમ

અાજનોવિશેષ યોગ પંચક,સોનું-ચાંદીમાં મંદી જણાય.

આજનોપ્રયોગ શુક્રવારનાદિવસે માં દુર્ગાનું પૂજન કરવું. આજના દિવસે દુર્ગા સપ્તસતી તેમ લાલ ચંદન કરવું શ્રેષ્ઠ મનાય છે.

તિથિનાસ્વામી : પંચમીતિથિના સ્વામી નાગદેવતા છે.

તિથિવિશેષ : આજેનાગ દેવતાનું પૂજન કરવાથી ભયમુક્ત થવાય છે. તેમ કાલસર્પ દોષનું શમન થાય છે.

અન્ય સમાચારો પણ છે...