તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરના મુસ્લિમ સમાજ દ્વારા માંડવી ખાતે અમરનાથયાત્રીઓ પર થયેલા આતંકવાદી

શહેરના મુસ્લિમ સમાજ દ્વારા માંડવી ખાતે અમરનાથયાત્રીઓ પર થયેલા આતંકવાદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મુસ્લિમ સમાજ દ્વારા માંડવી ખાતે અમરનાથયાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલાના મૃતકો ને શ્રદ્ધાંજલી આપવામા આવી હતી તથા આતંકવાદ ના પુતળાને ચંપલો મારી અને પુતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ વડોદરા દ્વારા અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં જે યાત્રાળુઓ મારી ગયા હતા તેમને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ ભગતસિંહ પ્રતિમા પાસે રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...