• Gujarati News
  • National
  • ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના સ્ટુડન્ટને બેસ્ટ થીસિસનો એવોર્ડ

ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના સ્ટુડન્ટને બેસ્ટ થીસિસનો એવોર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘પ્રો.વી.એન.પ્રસાદ નેશનલ બેસ્ટ થીસીસ એવોર્ડ ફોર પોસ્ટગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ 2016’ નેશનલ ઇવેન્ટ ઇનસ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ દ્વારા 3જી ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આઇ.આઇ.ટી. ખડગપુર, એસ.પી.એ. દિલ્હી, એસ.પી.એ. વિજયવાડા, સેપ્ટ અને એમ.એસ. યુનિવર્સિટી જેવી 23 લિસ્ટેડ યુનિ., કોલેજમાંથી 14 સ્ટુડન્ટ્સનું તેમના થીસીસના આધારે સિલેક્ટ થયા હતાં. 14 સ્ટુડન્ટ્સમાંથી એમ.એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચમાં અભ્યાસ કરતા પાર્થ સદારીયા વિનર બન્યા હતાં. જેમણે ‘ઇમ્પેક્ટ ઓફ વર્ચ્યુઅલ માર્કેટ ઓન લેન્ડ યુઝ પ્લાનિંગ’ ઉપર થીસીસ રજુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...