• Gujarati News
  • National
  • વડોદરા| શહેરનીનોનગ્રાન્ટેડ સ્કૂલોમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો તે અંગે

વડોદરા| શહેરનીનોનગ્રાન્ટેડ સ્કૂલોમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો તે અંગે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનીનોનગ્રાન્ટેડ સ્કૂલોમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો તે અંગે તપાસ કરવાની માંગણી શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવશે. માધ્યમિક શિક્ષકસંઘના પ્રમુખ ધર્મેન્દ્ર જોષીએ જણાવ્યું હતું કે ઘણી બધી ખાનગી સ્કૂલોમાં 66 વિદ્યાર્થીઓની લિમિટ કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે જેના પગલે અંગે તપાસ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆત કરીને ખાનગી સ્કૂલોમાં તપાસ કરવાની માંગણી કરવામાં આવશે.

નોનગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ મેળવનારની સંખ્યા અંગે તપાસની માંગણી કરાશે

અન્ય સમાચારો પણ છે...