• Gujarati News
  • National
  • વડોદરા| વડોદરામાંરહેતી 13 વર્ષિય કિશોરી પોતાના કાકાનું અગમ્ય કારણોસર ઘર

વડોદરા| વડોદરામાંરહેતી 13 વર્ષિય કિશોરી પોતાના કાકાનું અગમ્ય કારણોસર ઘર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વડોદરામાંરહેતી 13 વર્ષિય કિશોરી પોતાના કાકાનું અગમ્ય કારણોસર ઘર છોડીને નિકળી ગઇ હતી. છોટાઉદેપુર માટે એક પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસમાં બેઠી હતી જ્યાં ટ્રાવેલર્સને કિશોરીને ક્યાં જવું તેની શંકા થતાં તેમણે 181 મહિલા હેલ્પલાઇનને ફોન કરી કિશોરીનું કાઉન્સેલિંગ કરવા જણાવ્યું હતું. છોટાઉદેપુર અભયમ ટીમ આવી પહોંચી હતી તેણે વડોદરા ખાતેનું પોતાનું એડ્રેસ જણાવ્યું હતું. કિશોરીના પિતા આવી પહોંચ્યા હતા અને કિશોરીને સમજાવી રાજીખુશી પોતાની સાથે પાછા લઇ ગયા હતા.

ભૂલી પડેલી 13 વર્ષિય કિશોરીના તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો