તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ઇપીએફઓ વડોદરા કચેરીએ ગુજરાત કર્મચારી સંગઠન, વડોદરા ખાતે એમ્પ્લોયરો

વડોદરા |ઇપીએફઓ વડોદરા કચેરીએ ગુજરાત કર્મચારી સંગઠન, વડોદરા ખાતે એમ્પ્લોયરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઇપીએફઓ વડોદરા કચેરીએ ગુજરાત કર્મચારી સંગઠન, વડોદરા ખાતે એમ્પ્લોયરો સાથે હાઉસિંગ સ્કીમ અંગે તા.9,જૂને બેઠક યોજાઇ હતી. જેમાં 70 નોકરીદાતાઓએ હાજરી આપી હતી. પ્રાદેશિક પીએફ કમિ. એસ. જયંત પાંડે, આસિ.પીએફ કમિ. એસ. સંજય રાય અને જય જયશંકર પ્રસાદ, એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ એસ હરિહરન ઐયરે EPP ઇન્ચાર્જ શ્રી સત્યન મહેતાએ રોજગારદાતાઓ સાથે ચર્ચા કરી હતી.

કર્મીઓ સાથે હાઉસિંગ સ્કીમની બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...