તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |શિરકાઇદેવી સેવા મંડળ તરપથઈ પિલોલ મુકામે શિરકાઇદેવી મંદિરના પરિસરમાં

વડોદરા |શિરકાઇદેવી સેવા મંડળ તરપથઈ પિલોલ મુકામે શિરકાઇદેવી મંદિરના પરિસરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શિરકાઇદેવી સેવા મંડળ તરપથઈ પિલોલ મુકામે શિરકાઇદેવી મંદિરના પરિસરમાં ધો.8 અને તેથી ઉપરના વિદ્યાર્થીઓ માટે નિવાસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કુલ 27 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. શિબિરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, સ્કૂલબેગ,ટી-શર્ટ અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. અંતમાં શિબિરનું ઉતકૃષ્ટ અાપવા બદલ સંજય બરછાવનું અભિવાદન કરાયું હતું.

વિદ્યાર્થીઓ માટે નિવાસી શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...