તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| પાણીગેટપોલીસ સ્ટેશન નજીક બુલેટના હેન્ડલથી રાહદારી રોડ પર પટકાતાં

વડોદરા| પાણીગેટપોલીસ સ્ટેશન નજીક બુલેટના હેન્ડલથી રાહદારી રોડ પર પટકાતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| પાણીગેટપોલીસ સ્ટેશન નજીક બુલેટના હેન્ડલથી રાહદારી રોડ પર પટકાતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ચાલક સહિત 2 યુવકને ફટકાર્યા હતા. ઘટના અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હુમલાખોરો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં અાવ્યું હતું. પાણીગેટ દરવાજા પાસે ચૂડીવાલા મહોલ્લામાં રહેતા મહંમદરફીક ઇબ્રાહીમ બિલ્લાવાલા અને મિત્ર અબ્દુલ રહેમાન હાજી અનવરને માર મારતાં ઈજા થઈ હતી. પોલીસે બનેવની તપાસ હાથ ધરી છે.

બુલેટની ટક્કરે યુવકને ઇજા થતાં ત્રિપુટીએ બેને ફટકાર્યા

અન્ય સમાચારો પણ છે...