તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાનજીક આવેલા ગણપતપુરામાં પોલીસે રેડ પાડી રૂા.36,000ની કિંમતના વિદેશી દારૂનાં 180 ક્વાર્ટરિયાં તેમજ બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તાલુકા પોલીસે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં જ્યુ.મેજિ.એ અારોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે ગોપાલ ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. સોનુ મારવાડીનો માણસ સ્કોર્પિયો કાર લઇને દારૂનો જથ્થો આપવા માટે આવ્યો હતો. આમ, પોલીસે બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સની પણ શોધખોળ હાથ ધરી છે.જ્યારે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...