તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા| વિદેશીદારૂની 109 બોટલ સાથે બે શખ્સની વરણામા પોલીસે ધરપકડ

વડોદરા| વિદેશીદારૂની 109 બોટલ સાથે બે શખ્સની વરણામા પોલીસે ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વિદેશીદારૂની 109 બોટલ સાથે બે શખ્સની વરણામા પોલીસે ધરપકડ કર્યા બાદ બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતાં જ્યુ.મેજિ.એ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વરણામા પોલીસે કપુરાઇ ચોકડી પાસેથી રૂા.43,600ની કિંમતની વિદેશી દારૂની 109 બોટલ સાથે વિશાલ પ્રજાપતિ અને પ્રકાશ નેભવાણી નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. બન્ને શખ્સની પૂછપરછમાં તેમણે દારૂનો જથ્થો લાલુ સિંધીના માણસ મુકેશ સિંધી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી.

દારૂની 109 બોટલ સાથે વરણામા પોલીસે બે શખ્સની ધરપકડ કરી

અન્ય સમાચારો પણ છે...