તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 16મીએ કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનનું એલાન આપ્યું

16મીએ કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનનું એલાન આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુમાડ ચોકડી પાસે ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી ઝડપાઇ

મહિલાના ગળામાંથી ચેઇન લૂંટી બે ફરાર

જામ્બુઆનદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના બનાવમાં ટેન્કર માલિકની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેને અદાલત સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવતાં જ્યુ.મેજિ.એ આરોપીના વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ગત 26 મેના રોજ ગુરુવારે મોડી રાત્રે જામ્બુઆ નદીમાં બે ટેન્કરો કેમિકલયુક્ત પાણી છોડી રહી હોવાની જાણ ગ્રામજનોને થતાં 5 માથાભારે શખ્સોએ ગામલોકો ઉપર હુમલો કર્યો હતો. ગામ લોકોએ હિંમતભેર સામનો કરતાં માથાભારે શખ્સો ટેન્કરો સ્થળ પર મૂકી ફરાર થઇ ગયા હતા. કેસમાં પોલીસે બનાવના પંદર દિવસ બાદ ટેન્કર માલિક રમાકાંત નરેન્દ્ર શર્મા (રહે, પૂર્વદીપ સોસાયટી, સીટીએમ, અમદાવાદ)નામના શખ્સની ધરપકડ કરી હતી. જ્યુ.મેજિ.એ રિમાન્ડ અરજી નામંજૂર કરી તેને જામીન પર મુક્ત કરવાનો અાદેશ કર્યો હતો.

કારમાં ડીઝલ ભરી ફરાર થવાની વેતરણમાં હતા

મહિલાએ 20,000ની લૂંટની ફરિયાદ આપી

સુટ લેવાના બહાને આવી ખેલ ખેલ્યો

પાટીદારના મોતની સરકારને કોઈ ચિંતા નથી

સરકારમાં સંવેદનશીલતા રહી નથી : ગેહલોત

5 જણા ટેન્કરો સ્થળ પર મૂકી ભાગી ગયા હતા

નદીમાં કેમિકલ ઠાલવવાના પ્રકરણમાં તપાસ

ટેન્કર માલિકની રિમાન્ડ અરજી કોર્ટે નામંજૂર કરી

અન્ય સમાચારો પણ છે...