તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કારેલીબાગ ખાતે મહિલા સામે ચેનચાળા કરતા 3 સામે ફરિયાદ

કારેલીબાગ ખાતે મહિલા સામે ચેનચાળા કરતા 3 સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગનીઅયોધ્યાનગરમાં રહેતી મહિલાએ ફરિયાદ કરી હતી કે, તેમની સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી કિરીટ મકવાણાએ તેમની સામે બિભત્સ ચેનચાળા કરી ધક્કો મારી પાડી દીધા હતા જ્યારે દેવીકા મકવાણાએ એંઠવાડો નાખી હેરાન પરેશાન કરતા હતાં.

બંને સાથે એક એડવોકેટે પણ મહિલા અને તેના પતિ સાથે બોલાચાલી ઝઘડો કરી મદદગારી કરી હતી. મહિલાએ ત્રણે સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારા મારીની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...