તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માલામાલ વિકલી સ્પર્ધામાં માઈક્રોવેવના વિજેતા

માલામાલ વિકલી સ્પર્ધામાં માઈક્રોવેવના વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલામાલ વિકલી સ્પર્ધામાં માઈક્રોવેવના વિજેતા

વડોદરા | દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા આયોજિત માલામાલ વિકલી સ્પર્ધામાં વડોદરાના નીલાંગી અશ્વિની સીંગ વિજેતા બન્યા હતાં. વડોદરાના સમા સાવલી રોડ પર આવેલ સિદ્ધાર્થ બંગલાેમાં રહેતા નીલાગી સીંગને વિજેતા થવા બદલ ઈનામમાં માઈક્રોવેવ આપવામાં આવ્યું હતું. દિવ્ય ભાસ્કર સાથેનો તમનો અનુભવ ખૂબ સારો રહ્યો હોવાનું નીલાગી તથા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા દિવ્ય ભાસ્કર વાંચો અને જીતો ઇનામ, ગરમીમા દર અઠવાડીયે વાચકો માટે થશે ઇનામનો વરસાદ સ્પર્ધા અંતર્ગત વિજેતાઓને દર અઠવાડીયે ઇનામ એનાયત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...