તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે નવરચના યુનિ. દ્વારા પેનલ ડિસ્કશન યોજાશે

આજે નવરચના યુનિ. દ્વારા પેનલ ડિસ્કશન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીનીનવરચના યુનિવર્સિટી દ્વારા જ્યોતિ ગાર્ડન ખાતેના રામબાગ હોલમાં તા.10 જૂનના રોજ લાઇફ સાયન્સીસ, બાયોમેડિકલ સાયન્સીસ તથા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ વિષય પર ઓપન હાઉસ પેનલ ડિસ્કશન રાખેલ છે. જેમાં લાઇફ સાયન્સીસ તથા બાયોમેડિકલ સાયન્સીસનું ડિસ્કશન સવારે 10.30 તથા 12.30 વાગ્યે યોજાશે જ્યારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ વિષે લેક્ચર બીજા સેશનમાં સાંજે 5 વાગ્યે યોજવામાં આવશે. જેમાં સ્ટુડન્ટ્સ તથા તેમના પેરેન્ટ્સને પણ ફ્રિ એન્ટ્રી આપવામાં આવશે. ડિસ્કશનમાં ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ સાથે એકેડેમિક સબ્જેક્ટ એક્સપર્ટ્સ પણ તમામને વિષયગત જ્ઞાન આપશે. ઓપન હાઉસ ડિસ્કશનમાં ભાગ લેવાથી પોતાના કરિયરની ચોઇસ અંગેના નિર્ણયો પણ વિદ્યાર્થીઓ તથા તેમના પેરેન્ટ્સ પણ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...