• Gujarati News
  • National
  • વડોદરા |ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા

વડોદરા |ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા છતાં વાહન ચાલકો હેલમેટ પહેરતા હોવાના કારણે નજીવા અકસ્માતમાં પણ ફેટલ અકસ્માત સર્જાતા હોવાના કારણે અંગે ચેકિંગની સુચના આપવામાં આવી છે. જેના પગલે આજે ટ્રાફિક પોલીસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં હેલમેટ વગર વાહન ચલાવતાં વાહન ચાલકો અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે અને હેલમેટ પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.

ટ્રાફિક | સયાજીગંજમાં હેલમેટનું ચેકિંગ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...