તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વર્ષે શ્રીજીની નાની પ્રતિમા વિસર્જનમાં લઇ જવા માટે પાલખીનો ઉપયોગ

વર્ષે શ્રીજીની નાની પ્રતિમા વિસર્જનમાં લઇ જવા માટે પાલખીનો ઉપયોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષે શ્રીજીની નાની પ્રતિમા વિસર્જનમાં લઇ જવા માટે પાલખીનો ઉપયોગ કરતા શ્રદ્ધાળુઓ જોવા મળ઼્યા હતા. સામાન્ય રીતે દર વર્ષે શ્રીજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે લઇ જતી વખતે ગાડી, ટેમ્પો જેવા વાહનો જોવા મળતા હતા. વર્ષે શ્રીજીની નાની પ્રતિમાઓની સવારી પણ ઠાઠથી પાલખીમાં નિકળતી જોવા મળી હતી. દર વર્ષે વડોદરાના રાજમહેલમાં શ્રીજીની સવારી પાલખી પર લવાતી હતી. હવે, સાર્વજનિક પ્રતિમાઓ અને ઘરમાં બેસાડેલી શ્રીજીની પ્રતિમાઓ માટે પાલખીમાં લઈ આવ્યા હતા.

નાની પ્રતિમાઓને વિસર્જનમાં લઇ જવા પાલખીનો ટ્રેન્ડ વધ્યો

અન્ય સમાચારો પણ છે...