તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા|કાયાવરોહણ ખાતેઓલગુજરાત યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમા રાજેશ બારોટે

વડોદરા|કાયાવરોહણ ખાતેઓલગુજરાત યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમા રાજેશ બારોટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા|કાયાવરોહણ ખાતેઓલગુજરાત યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમા રાજેશ બારોટે રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. તેમને પ્રમાણપત્ર અને ટ્રોફિ એનાયત કરવામા આવી હતી. હવે તેઓ હરિયાણા ખાતે યોજાનાર નેશનલ યોગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જશે.અગાઉ તેમણે ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધાઓમાં પણ મેડલો અને ટ્રોફિ જીતી હતી.તેઓ બીસીએ રણજી ટીમના યોગ ઇન્સ્ટ્રક્ટર પણ છે.

ઓલ ગુજરાત યોગ ચેમ્પિ.માં રાજેશ બોરોટ પ્રથમ સ્થાને વિજેતા

અન્ય સમાચારો પણ છે...