તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ICAIનો જીએસટી અને તેની પ્રેક્ટિકલ એપ વિશે સેમિનાર

ICAIનો જીએસટી અને તેની પ્રેક્ટિકલ એપ વિશે સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધીઇન્સ્ટિટ્યૂટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા બરોડા ચેપ્ટર દ્વારા 17 સપ્ટેમ્બરે જીએસટી અને તેની પ્રેક્ટિકલ એપ્લિકેશન પર સેમિનાર યોજાશે. ચેરમેન આર.કે.પટેલ ત્યાં હાજર રહેલ 300 જેટલા પાર્ટિસિપેન્ટસને સંબોધશે. જેમાં પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર અને ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ પાર્ટિસિપેટ કરશે. સેમિનારના મુખ્ય મહેમાન અને વક્તા ચીફ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, કસ્ટમ એન્ડ સર્વિસ ટેક્સ, બરોડા વિભાગના મહાનુભાવ પણ ઉપસ્થિત રહેશે. સેમિનાર સવારે 9.30 થી સાંજે 5.30 કલાકે ઓલીવોટલ હોટલ, વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...