• Gujarati News
  • National
  • હવે UGC નેટ એક્ઝામનું રજિસ્ટ્રેશન 17મી સુધી થશે

હવે UGC-નેટ એક્ઝામનું રજિસ્ટ્રેશન 17મી સુધી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
18 ડિસેમ્બરે યુજીસી એક્ઝામ યોજાશે

એક્ઝામમાંકેમિકલ સાયન્સ, અર્થશાસ્ત્ર, એટમેરિફયરિક, ઓશિયન-પ્લેનેટરી સાયન્સ વગેરેના પ્રશ્નોનો સમાવેશ કરાયો છે. મલ્ટિપલ ચોઇસ પેપર હોય છે. એક્ઝામનું રિઝલ્ટ માર્ચ, એપ્રિલ 2017માં જાહેર કરાશે. માટે અપાતી ફેલોશિપ મેરિટ આધારિત હોય છે. જે બે વર્ષ માટે અપાઇ છે. એક્ઝામ વડોદરા સહિત દેશના 27 સેન્ટરો પર યોજાશે.

સિટી રિપોર્ટર @cbvadodara



સી.એસ.આઇ.આર.,યુજીસી-નેટ 2016 ડિસેમ્બર માટે જે સ્ટુડન્ટ્સ રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા તે હવે કરાવી શકશે. રજિસ્ટ્રેશનની અંતિમ તા. 9 સપ્ટેમ્બર હતી તે હવે 17 સપ્ટેમ્બર કરાઇ છે. માટે ફી જમા કરાવવાની અંતિમ તા.16 છે. રજિ. બાદ હાર્ડકોપી 23 સપ્ટેમ્બર પહેલા એક્ઝામિનેશન યુનિટને સબમિટ કરાવવાની રહેશે.એક્ઝામ 18 ડિસેમ્બરે યોજાશે. જેમાં 200 માર્કસનું પેપર ત્રણ કલાકનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...