તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે મેથ્સ સાયન્સ એક્ઝિિબશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે16મી સપ્ટેમ્બરના રોજ શહેરની ઝેનીથ હાઇસ્કૂલમાં મેથ્સ સાયન્સ અને એન્વાયર્નમેન્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ અને ડાઇટ વડોદરાના કોલાબ્રેશનમાં એક્ઝિબિશન યોજાશે. મેથ્સ, સાયન્સ એક્ઝિબિશનનો પ્રારંભ સવારે 9.00 વાગ્યાથી સ્કૂલમાં થશે.એક્ઝિબિશનના ચિફ ગેસ્ટ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ.રમેશ.જી.કોઠારી છે.
અન્ય સમાચારો પણ છે...