એસીમાં શોટ સર્કિટથી આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનાન્યુ સમા રોડ પર આવેલા મકાનમાં શનિવારે સાંજે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં લોકોમાં દોડધામ થઇ ગઇ હતી.આગમાં ઘરના રાચરચીલાનો કેટલોક સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કૈલાસપતિ મહાદેવના મંદિર પાસે આવેલ સરસ્વતીનગરમાં રહેતા વિનોદભાઇના મકાનમાં આગ લાગી હોવાનો સંદેશો મળતાં ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઇ લીધી હતી. આગના પગલે મકાનમાં સોફાસેટ સહિતનો રાચરચીલાનો સામાન સળગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...