• Gujarati News
  • National
  • વડોદરા| શહેરનાસમા વિસ્તારમાં તક્ષશિલા સોસાયટીમાં મકાન માલિકે ભાડા કરાર કરીને

વડોદરા| શહેરનાસમા વિસ્તારમાં તક્ષશિલા સોસાયટીમાં મકાન માલિકે ભાડા કરાર કરીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનાસમા વિસ્તારમાં તક્ષશિલા સોસાયટીમાં મકાન માલિકે ભાડા કરાર કરીને મકાન ભાડે આપ્યા બાદ ભાડું વધારવા જણાવતાં ભાડવાત અને મકાન માલિક વચ્ચે તકરાર થઇ હતી. દરમિયાન ભાડવાતે મકાનમાં સામાન મૂકીને મકાન લોક કરી દીધા બાદ મકાન માલિક અને તેના પુત્રોએ મકાનનું લોક તોડી નાંખી સામાન અને કિંમતી દાગીના મળી 2.15 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ ભાડવાતે પોલીસને કરી હતી

ભાડું વધારવા મુદ્દે તકરાર થયા બાદ ભાડવાતનો સામાન ચોર્યો

અન્ય સમાચારો પણ છે...