• Gujarati News
  • National
  • ચૂંટણી વિભાગે બેંક શાખાની િવગતો માગી

ચૂંટણી વિભાગે બેંક શાખાની િવગતો માગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનામુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની સૂચના અને દિશાનિર્દેશો મુજબ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ રાષ્ટ્રીયકૃત બેંક્સ પાસેથી તેમની શહેર-જિલ્લાની બ્રાંચીસની વિગતો મંગાઇ છે.

વડોદરા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી આર.ડી.ભટ્ટે બેંકનું નામ, શાખાનું સરનામું અને શાખાધિકારીના નામની વિગતો રજૂ કરવા સૂચના આપી હતી. ઉપરાંત તમામ કર્મચારીઓની વિગતો નિર્ધારિત પ્રફોર્મામાં તા.10 એપ્રિલ સુધીમાં જમા કરાવવા જણાવ્યું હતું. પ્રત્યેક કર્મચારીના એપિક એટલે કે મતદાર ફોટો ઓળખપત્રની વિગતો આપવી ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...