તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા સિટી સર્કલના હાઇવે ફીડર,ગોલ્ડ

વડોદરા |મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા સિટી સર્કલના હાઇવે ફીડર,ગોલ્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા સિટી સર્કલના હાઇવે ફીડર,ગોલ્ડ સિટી ફીડર અને ઉમા ફીડર સહિત ત્રણ ફીડર વિસ્તારમાં વીજરેષાની મરામતની કામગીરી કરવાની હોવાથી સોમવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેથી, તરસાલી સબ સ્ટેશનથી વિજય નગર,ગોલ્ડ સિટી સોસાયટીની આજુુબાજુ,તરસાલી ગામ,સોમનાથનગર,મણિબા પાર્ક,ઉમા વિદ્યાલય રોડ,ગોર્વધન બંગ્લોઝ અને તેની આજુબાજુુના ભાગમાં ત્રણ કલાક પુરવઠો ઠપ્પ રહેશે.

વીજકાપ | તરસાલી આસપાસના વિસ્તારમાં આજે પાવરકટ થશે

અન્ય સમાચારો પણ છે...