તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકોટા વિસ્તારના આધેડનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનાઅકોટા વિસ્તારમાં આધેડે ભેદી સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવાર અને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ ધીરુભાઈ મુળજી ભાઈ દેસાઈ (ઉ.વ.50)નામના આધેડ અકોટા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા હતા. તેમણે બુધવારના રોજ ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ઘેરા શેાકની લાગણી ફરી વળી હતી. બનાવ અંગે ગોત્રી પોલીસે અંગે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...