તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ અને ધીરજ જનરલ હોસ્પિટલ દ્વારા

વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ અને ધીરજ જનરલ હોસ્પિટલ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ અને ધીરજ જનરલ હોસ્પિટલ દ્વારા કરચિયા ગામે રવિવારે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રુક્ષ્મણીબેન દ્વારા આયોજિત કેમ્પમાં આંખ, નાક,કાન,ગળા, ચામડીના રોગો તથા ઇસીજીની મફત તપાસ અને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો.

કરચિયા ગામે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...