તૈયબી હોલ ખાતે ફનકારી પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંઅલ્વી વહોરા વુમન કમિટી અત-તૈયબાત દ્વારા અલ્વી વહોરા સમાજની મહિલાઓના ટેલેન્ટ અને આવડતને પ્રોત્સાહન આપવા તા.18 સપ્ટેમ્બરે ફનકારી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. સમાજની મહિલાઓ હેન્ડિક્રાફ્ટ્સ આઇટમ્સ અને હેન્ડમેઇડ વસ્તુઓનું પ્રદર્શન કરશે. જેમાં એમએલએ મનીષા વકીલ અને કોર્પોરેટર તેજલ વ્યાસ હાજર રહેશે. એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં છુપાયેલી ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું છે. એક્ઝિબિશન આજવા રોડ સ્થિત તૈયબી હોલમાં સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...