તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મિશ્ર વાતાવરણ રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરમાં મેઘકૃપાના વિરામ વચ્ચે વાતાવરણમાં સતત ઉઘાડ વર્તાઇ રહ્યો છે. જો કે, શહેરમાં સતત ઉઘાડ રહેવા સાથે ગરમીનું પ્રમાણ વધતાં શહેરી જનોને પરેશાન થવાનો વારો આવ્યો છે. શુક્રવારે શહેરમાં ગરમીનો પારો ગુરુવારની સરખામણીમાં વધીને 33.8 ડિગ્રી થયો હતો. દરમિયાન હવામાન વિભાગે શનિવારે અંશત: વાદળછાયું અને ઉઘાડવાળું મિશ્ર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

શુક્રવારે ગરમીનો પારો 33.8 ડિગ્રીએ પહોંચતાં ગરમીને કારણે શહેરી જનો પરસેવે રેબઝેબ થયાં હતાં. આજે પવનની ગતિ પણ અગાઉના દિવસોની સરખામણીમાં ઘટીને પ્રતિકલાકના 8 કિ.મી.ની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો