તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબોએ પ્રતીક હડતાળ પાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંસરકારી હોસ્પિટલના તબીબ ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને જુનિયર તબીબોએ પ્રતીક હડતાળ પાડીને આકરો વિરોધ દર્શાવ્યો હતો. જેને પગલે પ્રોફેસરોએ ફરજ બજાવવી પડી હતી. તબીબોએ રાત્રે 8 વાગ્યા સુધી હડતાળ પર બેસવાનો અને રાત્રે 8 વાગ્યા બાદ રાબેતા મુજબ ઇમર્જન્સી સેવાઓ સહિતની ફરજ પર કાર્યરત થવાનો નિર્ણય કર્યો છે.જુનિયર તબીબી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ડોક્ટરોને સુરક્ષા આપવાની ખાતરી નહિ અપાય તો પુનઃ હડતાળ પળાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો