તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મધુરિમા કલબનું બેકિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેડઝ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધુરિમા કલબનું બેકિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેડઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} ફુકાશીયા બ્રેડ } કોલઝન પોકેટ્સ } બર્ગર બન } ફ્રેન્ચ સ્ટાઇલ બ્રેડ રોઝ

સિટી રિપોર્ટર @cbvadodaraદિવ્યભાસ્કર દ્વારા મધુરિમા કલબનું બેકિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેડઝ પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. વર્કશોપમાં શેફ તરીકે શોભા ખતવા ઉપસ્થિત રહેશે. એક્સપર્ટ દ્વારા વિવિધ પ્રકારની બ્રેડઝ બનાવતા શીખવાડવામાં આવશે. ઉપરાંત તેમાં કેવા પ્રકારના ચેન્જીસ કરીને તેને અલગ રીતે પ્રેઝન્ટ કરી શકાય તેવી તમામ માહિતી એક્પર્ટ દ્વારા આપવામાં આવશે.

ફૂડ બ્રેડઝનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન શોભા ખતવા દ્વારા આપવામાં આવશે. વર્કશોપમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેડઝ શીખવામાં આવશે. વર્કશોપ ની:શુલ્ક છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. વર્કશોપમાં પાર્ટિસિપેટ કરવા માટે 9824598258 નંબર પર મેસેજ કે વોટ્સઅપ કરી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. વર્કશોપનું આયોજન સંસ્કૃતિ ઓડિટોરિયમ, અંબે સ્કૂલ કેમ્પસ, દરબાર ચોકડી રોડ, માંજલપુર વડોદરા ખાતે કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો