વડોદરા| વડોદરાકોમી તોફાનો માટે રાજ્યભરમાં ચર્ચામાં રહે છે. જોકે, યુવક
વડોદરા| વડોદરાકોમી તોફાનો માટે રાજ્યભરમાં ચર્ચામાં રહે છે. જોકે, યુવક મંડળને જોઇએ તો તમામ ધારણા ખોટી ઠરે તેમ છે. ઇદગાહ મેદાન પાસેના રામનાથ રોડ પરના એક ગણેશ યુવક મંડળનું નામ ઇદગાહ ચાર માતાજી યુવક મંડળ રાખવામાં આવ્યું છે. વિસર્જન યાત્રામાં તેના નામનું બોર્ડ જોનાર કેટલાય લોકોની નજર સ્થિર થઇ ગઇ હતી.
કોણ કહે છે શહેરમાં કોમી એકતા નથી