• Gujarati News
  • National
  • વિદેશી દારૂ સાથે બે મહિલા ઝડપાઇ બૂટલેગર ફરાર

વિદેશી દારૂ સાથે બે મહિલા ઝડપાઇ બૂટલેગર ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાએલસીબીને મળેલી બાતમીના આધારે શિનાર તાલુકાના મોટા ફોફળિયા ગામે બુધવારે દરોડો પાડી ખુમાન ઉર્ફે બોડાના ઘરે તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસને જોઇને ખુમાન ભાગી છૂટ્યો હતો.

પોલીસની તપાસમાં તેના ઘરેથી વિદેશી દારૂની 165 બોટલો મળી કુલ રૂ. 41100નો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે ઘરમાંથી શારદાબેન પા.વા તેમજ નિતાબેન પા.વાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર થયેલા બૂટલેગર ખુમાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...