• Gujarati News
  • National
  • વડોદરા| શહેરનાનવાપુરા વિસ્તારમાં બિયરના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની જામીન અરજી

વડોદરા| શહેરનાનવાપુરા વિસ્તારમાં બિયરના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની જામીન અરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરનાનવાપુરા વિસ્તારમાં બિયરના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની જામીન અરજી નામંજૂર થઈ હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી ઇરફાન અજીતખાન પઠાણ,પ્રીતિબેન મનોજ કહારની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી હતી.આ સંબંધમાં ઇરફાન પઠાણે જામીન અરજી તેના વકીલ મારફત કરી હતી.જે કોર્ટે નામંજૂર કરી હતી.આરોપીના જામીન નામંજૂર થાય તે માટે કારેલીબાગ પોલીસે સોગંદનામું પણ રજૂ કર્યું હતું.એક આરોપીની પોલીસે તપાસ હાથ ધરી છે.

બિયરના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીના જામીન નામંજૂર

અન્ય સમાચારો પણ છે...