• Gujarati News
  • National
  • વડોદરા |શહેર નજીક આવેલ વિશ્વામીત્રી રેલવે સ્ટેશન નજીક એક અજાણી

વડોદરા |શહેર નજીક આવેલ વિશ્વામીત્રી રેલવે સ્ટેશન નજીક એક અજાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેર નજીક આવેલ વિશ્વામીત્રી રેલવે સ્ટેશન નજીક એક અજાણી મહિલાનું મોત થતાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી તેના મૃતદેહના પેનલ પીએમ માટે રજૂઆત કરી છે. વડોદારા રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉ.વ.40ની અજાણી મહિલાનો મૃતદેહ વિશ્વામીત્રી રેલવે સ્ટેશન નજીક નેરોગેજ રેલવે લાઈન પરથી મળી અાવ્યો હતો. અન્ય એક બનાવમાં નેશનલ હાઈવે-8 પર અજાણ્યા વાહનની ટક્કરે એક અજાણ્યા વ્યકિતનું મોત થયું હતું.જે સંબંધમાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

વિશ્વામીત્રી સ્ટેશન પાસેની રેલવે લાઇન પરથી મહિલાની લાશ મળી

અન્ય સમાચારો પણ છે...