તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |માહે સફરૂલ મુઝફ્ફરનો 29મો ચાંદ તા.30,નવેમ્બરને બુધવારના રોજ હોવાથી

વડોદરા |માહે સફરૂલ મુઝફ્ફરનો 29મો ચાંદ તા.30,નવેમ્બરને બુધવારના રોજ હોવાથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |માહે સફરૂલ મુઝફ્ફરનો 29મો ચાંદ તા.30,નવેમ્બરને બુધવારના રોજ હોવાથી માહે રબીઉલ અવ્વલનો ચાંદ જોવાનો રહેશે. અંગેની વ્યવસ્થા જુમ્મા મસ્જિદ,માંડવી,વડોદરા ખાતે કરવામાં આવી છે. જો દિવસે અન્ય સ્થળે ચાંદ દેખાય તો તે અંગેની શરઇ ગવાહી વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરૂલ્લાહ શુકરૂલ્લાને તાત્કાલિક પહોંચડવા જણાવ્યું છે.

માહે સફરૂલ મુઝફ્ફરનો 29મો ચાંદ 30મીએ

અન્ય સમાચારો પણ છે...