રીડર્સ સ્પેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જુલાઇ-૧૯૯૬ થી જુલાઇ-૨૦૧૨ના સમયગાળામાં અખિલ ભારતીય વ્યવસાયિક કસોટી પરીક્ષા પાસ કરેલ તાલીમાર્થીઓના અસલ NCVT પ્રમાણપત્રો આઇ.ટી.આઇ. તરસાલીમાં આવી ગયા છે. જે તાલીમાર્થીઓ અસલ પ્રમાણપત્ર લઇ ગયા હોય તેઓએ સંસ્થાનો કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦ કલાક સુધી રૂબરૂમાં મેળવી લેવાના રહેશે.

ધર્મેશ પંડયાએ સાવલીથી શેરપુરા ગામ તરફ જતાં તળાવ પાસે બે વૃક્ષો વચ્ચે આથમતાં સૂરજ અને છવાયેલા વાતાવરણનો ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો.

એજ્યુકેશન| ITI તરસાલીમાંથી NCVT પ્રમાણપત્રો મેળવી લેવા

અન્ય સમાચારો પણ છે...