તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુતમ તાપમાન ઘટીને 13.4 ડિગ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં રવિવાર અને સોમવારની સરખામણીમાં મંગળવારે સવારે ઠંડીનું પ્રમાણ પુન: વધી જવા પામ્યું હતું. ઠંડી વધતાં મંગળવારે સવારે શહેરનું લઘુતમ તાપમાન સોમવાર કરતાં 1.2 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી થયું હતું. જ્યારે ગરમીનો પારો 32.4 ડિગ્રી રહ્યો હતો. શહેરમાં ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો સતત વર્તાવાને બદલે આંતરે દિવસે ઠંડીમાં વધઘટ થતી રહેતી હોઇ શહેરીઓને આશ્ચર્ય થયું છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે બુધવારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહેવાની આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...