- Gujarati News
- National
- વડોદરા |શહેરના સમા વિસ્તારમાં શુકલાનગરમાં રહેતાં રાજેન્દ્રકૌર ગુરુદીપસિંગ સૈન્યના મકાનમાં
વડોદરા |શહેરના સમા વિસ્તારમાં શુકલાનગરમાં રહેતાં રાજેન્દ્રકૌર ગુરુદીપસિંગ સૈન્યના મકાનમાં
વડોદરા |શહેરના સમા વિસ્તારમાં શુકલાનગરમાં રહેતાં રાજેન્દ્રકૌર ગુરુદીપસિંગ સૈન્યના મકાનમાં સવારના 9-45 થી 10-30 વાગ્યાના અરસામાં બેડરૂમના દરવાજા પાસેના ટેબલ પર ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલ ફોનની ચોરી થઇ હતી. મહિલા તે સમયે ઘરમાં હાજર હતાં અને ઘરનું કામ કરતાં હતાં, ત્યારે કોઇ શખ્સે ઘરમાં પ્રવેશી ચોરી કરી હોવાનું જણાઇ આવતાં તેમણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલે તપાસ શરૂ કરી હતી. ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા સેવાઇ રહી છે.
સમા વિસ્તારમાં ઘરમાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલ ફોનની ચોરી