તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સ્કૂલોના વિન્ટર વેકેશન પહેલાં યોજવામાં આવશે પ્રિ બોર્ડ એક્ઝામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલોના વિન્ટર વેકેશન પહેલાં યોજવામાં આવશે પ્રિ-બોર્ડ એક્ઝામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય વિદ્યાલયમાં વિન્ટર વેકેશન બાદ ધો.12ના વિદ્યાર્થીઓ માટે સેકન્ડ પ્રિ-બોર્ડ પણ હશે. જેમાં તેમની ફાઇનલ પર્ફોર્મમન્સને જોવામાં આવશે. જેનું કારણ છે કે વર્ષે કેન્દ્રીય વિદ્યાલયોનું ફોકસ બેક ટુ બેસિક્સ તથા બોર્ડના રિઝલ્ટને ઇમ્પ્રુવ કરવાનું છે. જે બાદ જે વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ સારું નહીં હોય તેમના માટે વિશેષ વર્ગો યોજાશે.

બોર્ડ એક્ઝામમાં સામેલ થનારા નબળા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ વર્ગોનું આયોજન કરવામાં આવશે. સ્કૂલો તરફથી પહેલ બોર્ડ એક્ઝામના રિઝલ્ટમાં સુધારો લાવવા માટે કરાશે. સ્પેશીયલ ક્લાસમાં સબ્જેક્ટ એક્સપર્ટ વિદ્યાર્થીઓની સમસ્યાઓનું સમાધાન કરશે. જેમાં વિદ્યાર્થીઓને સબંધિત ટોપીક્સ અંગે નોલેજ થશે.

સિટી રિપોર્ટર | વડોદરા

CBSEસબંધીત સ્કૂલોમાં વિન્ટર વેકેશન પહેલાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાશે. પ્રક્રિયા શહેરની કેન્દ્રીય વિદ્યાલયોમાં પણ થશે. વિન્ટર વેકેશન પહેલા ધો.12 બોર્ડમાં સામેલ થવા વાળા પાર્ટિસીપન્ટ્સ માટે પ્રિ-બોર્ડ એક્ઝામ લેવામાં આવશે. જ્યારે અન્ય ક્લાસ માટે પીરીયોડીક ટેસ્ટ્સ લેવામાં આવશે. ત્યારબાદ 8 દિવસથી લઇને 20 દિવસ સુધીનું વેકેશન આપવામાં આવશે. જેમાં શહેરની કેન્દ્રીય વિદ્યાલયોમાં 20 દિવસની રજાઓ 23 ડિસેમ્બરથી શરૂ થઇને 12 જાન્યુઆરી સુધી રહેશે. જેની સાથે સીબીએસઇ સ્કૂલોમાં 24 ડિસેમ્બરથી લઇને 31 ડિસેમ્બર સુધીનું વિન્ટર વેકેશન રહેશે.

CBSE Update

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો