તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડોદરાના રહીશનું ધોરડો પાસે અકસ્માતમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના રહીશનું ધોરડો પાસે અકસ્માતમાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |બુધવારે સવારે 6:30 વાગ્યાના અરસામાં વડોદરાથી ભુજ જઈ રહેલી ઈનોવા કાર કોટડા દુધઈ વચ્ચેના વળાંક પર હતી ત્યારે આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતા કાર રોડ પરથી નીચે ઉતરી જઈ ચાર વાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે અંદર સવાર અમેરીકાના કેલીફોર્નીયામાં રહેતા મહેંદ્રભાઈ નાનુભાઈ દેસાઈ (ઉ.વ. 76) નું ગંભીર ઈજાઓથી મોત નિપજ્યુ હતુ. કારમાં સવાર તેમના પત્ની અરુણાબેન મહેંદ્રભાઈ દેસાઈ (ઉ.વ.73), કીરીટભાઈ ઘેલાભાઈ દેસાઈ (ઉ.વ. 74), જ્યોતીબેન કિરીટભાઈ દેસાઈ (ઉ.વ. 70) અને ડ્રાઈવર વિશાલ હરેશ પાટીલ (ઉ.વ.23) ઈજાગ્રસ્ત થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો