તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • AICTE તથા CII યોજશે ઇન્ડસ્ટ્રી કોંગ્રેસ અને સમિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AICTE તથા CII યોજશે ઇન્ડસ્ટ્રી કોંગ્રેસ અને સમિટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલઇન્ડિયા કાઉન્સીલ ફોર ટેક્નિીકલ એજ્યુકેશન AICTE તથા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CIIના સંયુક્ત ઉપક્રમે 7મી યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી કોંગ્રેસ તથા હાયર એજ્યુકેશન સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં યુનિવર્સિટી તથા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ભવિષ્યમાં વધુ ઉત્તમ કેવા કાર્યો અને ઉપક્રમો થઇ શકે તે વાત પર ચર્ચા કરાશે. સાથે દેશની હાયર એજ્યુકેશન સિસ્ટમને વધુ અસરકારક બનાવવા પર પણ વિચાર-વિમર્શ થશે. કોંગ્રેસ અને સમિટમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. એઆઇસીટીઇની વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની લીંક અપાઇ છે. જેની પર ઓનલાઇન રજિસ્ટ્રેેશન દેશના તમામ લોકો કરાવી શકશે.

AICTE Update

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો