તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જેઇઇ એડવાન્સ 2018 માટે સિલેબસ જાહેર કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેઇઇ એડવાન્સ 2018 માટે સિલેબસ જાહેર કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયનઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) કાનપુર દ્વારા જેઇઇ એડવાન્સ -2018 માટેનો સિલેબસ જાહેર કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ વખતે તેની તૈયારી કરી રહ્યા હોય તેઓ તેની અધિકૃત વેબસાઇટ પર જઇને સિલેબસ જોઇ શકે છે. એક્ઝામ વખતે 20 મે 2018ના રોજ દેશભરમાં યોજવામાં આ‌વશે. આઇઆઇટી કાનપુર દ્વારા યોજવામાં આવનાર એક્ઝામમાં આવખતે એપીયર થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આ‌વ્યો છે. જેનો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. વધુ જાણકારી માટે જેઇઇ એડવાન્સની અધિકૃત વેબસાઇટની વિઝીટ કરી શકાય છે.

JEE Advance

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો