તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડરોને ત્યાં દરોડા યથાવત્

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | આઇટીનીડેકલેરેશન સ્કીમની શરૂઆત વચ્ચે ડીઆઇ વિંગે વરાછાના એસઆરકે અને રાધિકા બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમના કામરેજ સ્થિત કોમર્શિયલ પ્લસ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરાઇ હતી. સ્થળ પર પહોંચતા પહેલાં આઇટી અધિકારીઓ કચેરીએ જમા થઈને વડોદરા જવા નિકળયા હતા અને ત્યાંથી પહેલાં કામરેજ સ્થિત પ્રોજેકટ પર પહોંચ્યા હતા. સૂત્રો કહે છે કે રમેશ નામના એક પાર્ટનર સિવાય તમામ પાર્ટનર હાજર હતા. સરવેના ત્રીજા દિવસે બિલ્ડર રમેશ પણ બહારગામથી આવી જતાં આઇટી અધિકારીઓએ તમામનું ડિટેઇલ સ્ટેટમેન્ટ લેવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો