તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુકેશના ગીતોની પ્રસ્તુતિ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુકેશના ગીતોની પ્રસ્તુતિ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આજેસિટીમાં પાર્શ્વ ગાયક મુકેશની જન્મજ્યંતિ નિમિતે રાત્રે 9.00 કલાકે વડોદરાના સર સસયાજીનગર ગૃહ ખાતે એક કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમમાં મુકેશ ગાયન શૈલીના ઉપાસક અને જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત હસ્તક મુકેશના ગીતો ગાઈ એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. જેમાં મશહૂર ખાંડેરકર ઓર્કેસ્ટ્રા પોતાની કલાનો અજવાશ પાથરશે. કાર્યક્રમમાં વિવિધ ભારતીના યુનુસ ખાન અને સખી સહેલી કાર્યક્રમના મમતા સિંહ સંપૂર્ણ સંચાલન કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો