તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અત્યાચારના િવરોધમાં આજે દલિતો ધરણાં કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અત્યાચારના િવરોધમાં આજે દલિતો ધરણાં કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રનાસમઢિયાળા ગામમાં દલિત યુવકો પર અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા અત્યાચાર-હુમલાના વિરોધમાં તેમજ દલિત સમાજની પડતર માગણીઓના નિરાકરણ માટે શુક્રવાર તા.22 જુલાઇએ બપોરે 1 થી 4 દરમિયાન દલિત સમાજના ઉપક્રમે વડોદરામાં કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાશે.

જ્યારે રવિવાર તા.24 જુલાઇએ વડોદરામાં રેલીનું આયોજન કરાયું છે. રેલી લાલકોર્ટ-ભગતસિંહ ચોકથી નીકળી જ્યુબિલીબાગ, ટાવર, કોઠી, કાલાઘોડા, સ્ટેશન, અલકાપુરી, આંબેડકર સર્કલ થઇ રેસકોર્સ ખાતે પૂરી થશે. ગુરુવારે વડોદરા જિલ્લા દલિત સમાજની મહિલાઓએ કલેકટરને આવેદન આપી ન્યાયની માગણી કરી હતી.

રવિવારે લાલ કોર્ટ પાસેથી રેલી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો