તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |ગુજરાતરાજય કોલેજ સ્પોર્ટસ લીગ 2016નું આયોજન કરવામાં આવનાર છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ગુજરાતરાજય કોલેજ સ્પોર્ટસ લીગ 2016નું આયોજન કરવામાં આવનાર છે.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ગુજરાતરાજય કોલેજ સ્પોર્ટસ લીગ 2016નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં બાસ્કેટ બોલ -વુમન અને મેન. ફુટબોલ-મેન, કબડ્ડી-મેન, વોલીબોલ-વુમન અને મેન તથા ખો-ખો વુમનનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. સ્પર્ધામાં ભાગ લેવા એમ.એસ. યુિન. ટીમો માટે િસલેકશન તારીખ 25 અને 26 જુલાઇના રોજ રાખવામાં આવેલ છે. બાકસ્કેટ બોલ-વુમન 25-7, સાંજે 5.15 કલાકે, બાસ્કેટબોલ -મેન 25-7, સાંજે 6 કલાકે, ફુટબોલ મેન 25-7, સાંજે 4.30 કલાકે કબડ્ડી-મેન 25-7, સાંજે પ. કલાકે, વોલીબોલ-વુમન : 26-7, સાંજે 5.15 કલાકે, વોલીબોલ મેન 26-7, 6 કલાકે, ખોખો વુમન 26-7- સાંજે 5.15 કલાકે રસ ધરાવતા ખેલાડીઓ પોતાની કીટ, ચાલુ વર્ષનો ઓળખપત્ર અને ચાલુ સત્રની ફી રસીદ સાથે હાજર રહેવુું.

ગુ. કોલેજ સ્પોર્ટસ લીગ 2016-17 માટે યુિન. ટીમ િસલેકશન ટ્રાયલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો