તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |જીલ્લારમતગમત િવભાગના નેજા હેઠળ િવવિધ રમતોનું આયોજન થઇ રહ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |જીલ્લારમતગમત િવભાગના નેજા હેઠળ િવવિધ રમતોનું આયોજન થઇ રહ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જીલ્લારમતગમત િવભાગના નેજા હેઠળ િવવિધ રમતોનું આયોજન થઇ રહ્યું છે. જે અંતર્ગત આગામી 25-7-16ના રોજ સ્કેટીંગ જીલ્લા કક્ષાની રમતનું આયોજન થનાર છે. જેમા઼ અંડર -11, અંડર -14, અંડર -17 તેમજ અંડર -19ના ભાઇઓ તેમજ બહેનો ભાગલેનાર છે. રોડ રેસ માટે સવારે 6.00 કલાકે બેન્ક ઓફ બરોડા, ફુવારા સર્કલ, એમ.એસ. યુ. પેવેલીયન રોડ ખાતે આયોજન થનાર છે. તેમજ રીંક રેસ માટે બપોરે 2.00 કલાકે ઉન્નતિ સ્કેટીંગ રીંગ કારેલીબાગ ખાતે રીપોર્ટ કરવાનો રહેશે.

જીલ્લા કક્ષાની રોડ અને રિંક સ્કેિટંગ સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો