તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • F.Y. અને T.Y.B.scના ટાઇમ ટેબલમાં છબરડા મુદ્દે રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

F.Y. અને T.Y.B.scના ટાઇમ ટેબલમાં છબરડા મુદ્દે રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમએસયુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.અને ટી.વાય.બીએસસીના ટાઇમ ટેબલમાં થયેલા છબરડાં તથા ઇન્ટરનલ પરીક્ષા ઓબ્જેકટીવ પધ્ધતિથી લેવાની માંગ સાથે છાત્રોએ ફેકલ્ટી ડીનને રજૂઆત કરી પગલાં ભરવા માંગ કરી હતી.

સાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.બીએસસી તથા ટી.વાય.બીએસસીના ટાઇમ ટેબલમાં થયેલા છબરડાંને લઇને આજે રોયલ કલબના વિદ્યાર્થી નેતાઓએ ફેકલ્ટી ડીન પ્રો. એ.સી.શર્મા સામે ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો કરીને ઉગ્ર રજૂઆત કરી હતી. ફેકલ્ટી ડીનેને રજૂઆત કર્યા બાદ રોયલ કલબના વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ પરીક્ષા ઓબ્જેકટીવ પધ્ધતિથી લેવાય તેવી માગ કરી હતી.

ફેકલ્ટી ડીન સમક્ષ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો